Register As Broker

Conditions:

1. તમારી પાસે  પોતાની ઓફિસ હોવી જોઇએ.
2. કોઈપણ સમયે 5 સારી ગુણવત્તા વાળા ઘરો નો પુરવઠો હોવો જોઈએ.
3. ઘર શોધનાર ની માહિતી મેળવવા માટે, Android / iOS આધારિત સ્માર્ટ ફોન ઈન્ટરનેટ સાથે હોવો જોઈએ.
4. સારી સેવા, ગુણવત્તા અને તમારા બિઝનેસ વિકસાવવા માટે તાલીમ મેળવવા તૈયાર હોવા જોઈએ.
5. વર્તમાન ઓફિસ સાથે ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ આ ધંધા માં હોવો જોઈએ.