Register As Owner

Conditions:

1. ઘર શોધનાર ની માહિતી મેળવવા માટે, Android / iOS આધારિત સ્માર્ટ ફોન ઈન્ટરનેટ સાથે હોવો જોઈએ.
2. રજીસ્ટ્રેશન પછી, અમારા પ્રતિનિધિ ચકાસણી માટે તમારી મુલાકાત લેશે અને પછી તમે ઘર શોધનાર ની માહિતી મેળવી શકશો.
3. ઘર શોધનાર તરફ થી કોઇપણ ફરિયાદ(ગેરવર્તન / ગેરમાર્ગદર્શન સંબંધિત) ભવિષ્યની સેવાઓ તમારા નંબર બંધ કરી શકે છે.
4. તમારી નોંધણી અમારા પ્રતિનિધિ તમને યુજર નેમ અને પાસવર્ડ આપે તે દિવસ થી એક મહિના માટે માન્ય રહેશે.
Note : We help you to give your home on rent by making few calls to home seekers in your area. It’s better to making few calls and giving home on rent at the earliest than wait for seeker’s call.